hp pendriv64gb – પેનડ્રાઇવ કમપ્યુટર માં સપોર્ટ કરતી નથી

hp pendriv64gb Reviews & Complaints

Reported By: Dinesh Pagi

Contact information:
hp pendriv64gb
બાલાસિનોર ,ગુજરાત

પેનડ્રાઇવ કમપ્યુટર માં સપોર્ટ કરતી નથી
અમોએ આપની વેબ સાઇટ પરથી ઓનલાઇન એચ.પી કંપની ની પેનડ્રાઇવ મંગાવેલી જે ૬૪ જી.બી ની હતી તે પેનડ્રાઇવ અમોને ઓનલાઇન થી અમોને કુરીયર દ્રારા મળી ગયેલ જે અમારે વપરાશ કરવાની જરુર ન હતી જેથી અમોએ મુકી રાખેલ અને હાલ અમોએ કમપ્યુટર માં નાખી ચેક કરતાં પેનડ્રાઇવ માં ડેટા સેવ લેતાં નહતુ જેથી અમારી પેનડ્રાઇવ રીપેરીગ કરી આપવા આપ સાહેબ ને મારી નમ્ર અરજ છે.
નોધ આ જે મને પેનડ્રાઇવ બોક્સ માથી મળેલ જે બોક્રસ ની જરુર ના હોય જેથી તેને અમોએ ફેકી દીધેલ છે. જેથી અમોએ કરેલ ઓર્ડર નબંર પણ અમોને ખબર નથી તથા આપ્ સાહેબ ની ઓફીસ નુ નામ સરનામુ પણ ખબર નથી જેથી આ કંમ્પલેન દ્રારા અમોને અમારા ઇ-મેઇલ આઇડી દ્રારા અથવા અમારો મોબાઇલ નંબર ૯૭૨૬૩૪૯૦૧૨ નો છે. તેના ઉપર અમોને ફોન કરી અથવા મેસેજ દ્રારા જાણ કરવા વિ. છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *