Fnzworld.In delhi – 3 combo પેકેટ માં 3ડ્રેસ ના બદલે 2 ડ્રેસ અને એ પણ સૌથી ખરાબ quality
Reported By: જ્યોત્સના પ્રજાપતી Contact information: Fnzworld.In.delhi દિલ્હી મેં ત્રણ ડ્રેસ ઓર્ડર કર્યા હતા 899 rs ના શિપિંગ ચાર્જ 100 આપ્યા cod દ્વારા. પણ જયારે મેં ડ્રેસ ઓપન કર્યા તો અંદર થી 3 ના બદલે 2 ડ્રેસ અને એ પણ એવા ખરાબ જણે કોઈ પેરેલા હોય એવા. તો મારે એ ડ્રેસ પાછા આપવા છે પણ …
Fnzworld.In delhi – 3 combo પેકેટ માં 3ડ્રેસ ના બદલે 2 ડ્રેસ અને એ પણ સૌથી ખરાબ quality Read More »