Reported By: પટેલ રચના
Contact information:
Mystreetfashion. Shop દિલ્હી
તારીખ 17 જુલાઈ 2023 ના રોજ mystreetfashion નામની વેબસાઈડ પરથી 3 કોમ્બો ડ્રેસ ઓર્ડર કર્યા હતા પણ જયારે ડિલિવરી આપવામાં આવી ત્યારે તે ઓર્ડર પ્રમાણે નહોતી એકદમ ખરાબ ક્યુલિટી અને જુના કપડાં આપવામાં આવ્યા અને પેમેન્ટ પણ રોકડા કરવામાં આવ્યું અને હવે રિફંડ એક્સચેન્જ નો કોઈ ઓપ્શન આપવામાં આવ્યો નથી. અને વસ્તુ નું બિલ કે ઈન્વોઈસ આપવામાં આવ્યું નથી
—————————————————-
How to file a complaint against Mystreetfashion shop?
* Go to page
* Write Mystreetfashion shop in company name section and write your complaint in detail
* Enter your personal information (email will not be published)
* Get refund / replacement / damages from Mystreetfashion shop.