Reported By: Dahyalal parakhaji mali
Contact information:
Subhotam multitrade pvt ltd Banas Kantha
Smplmart.com
આ કંપની નેટવર્ક માર્કેટ કંપની છે જે મોબાઈલ , Dth રીચાર્જ આપતી હતી. જે Rs1250 માં 199નું 1 વર્ષ માટે દર 28 દિવશે 12 વખત રીચાર્જ મળશે એવું કહયું હતું . મેં 25th December 2020ના રોજ Rs 1250 નાં પ્લાન નું રીચાર્જ કરાવ્યું હતું. જે મને 199 નું December અને January માં મળ્યું છે. 2 મહિના જ મળ્યું છે. February માં રીચાર્જ મળવાનું બંધ કરવામાં દેવામાં આવ્યું છે. જે રીચાર્જ આપતા નથી. મારી id SL4114126 છે.
હું ચાહું છું કે મને રિચાર્જ મળે અથવા પુરા પૈસા પાછા મળે.
—————————————————-
How to file a complaint against Subhotam multitrade pvt ltd?
* Go to page
* Write Subhotam multitrade pvt ltd in company name section and write your complaint in detail
* Enter your personal information (email will not be published)
* Get refund / replacement / damages from Subhotam multitrade pvt ltd.