Reported By: Rashmi Solanki
Contact information:
EKART New Delhi
care@kurtiwear
મંગાવેલ તેનાથી અલગ જ વસ્તુ મોકલેલ. પૈસા પુરા લીધેલ છે. વસ્તુ સાવ જૂની ને ડેમેજ આવેલ છે. સાઈઝ 2xl ની જગ્યાએ નાની છોકરીની સાઈઝ મોકલેલ છે. કંપનીનો કોઈ જ નંબર નથી ને care મા કોલ કરીયો તો એ પણ જૂઠું બોલી ને ગૂગલ pay થી ફ્રોડ કરવાની કૌશિસ કરી. કંપની સાવ ફેક છે.
—————————————————-
How to file a complaint against EKART?
* Go to page
* Write EKART in company name section and write your complaint in detail
* Enter your personal information (email will not be published)
* Get refund / replacement / damages from EKART.