Fm4.in – Money getting trapped
Reported By: પટેલ નિલેશ કુમાર Contact information: fm4.in Online shopping સૌ પ્રથમ મને એક મેસેજ આવ્યો. Dear staff, the project manager is recruiting part-time employees. Work at home. Daily salary: 8,000 rupees. Accept a job on wtsapp: wa.me/917894720324 પછી મેં આ નંબર પર મેસેજ કર્યો. તેમાં એમને મને એક લીંક પર રજીસ્ટ્રેશન કરાવ્યું. પછી તેમાં …