Fnzworld.In delhi – 3 combo પેકેટ માં 3ડ્રેસ ના બદલે 2 ડ્રેસ અને એ પણ સૌથી ખરાબ quality

Reported By: જ્યોત્સના પ્રજાપતી

Contact information:
Fnzworld.In.delhi દિલ્હી

મેં ત્રણ ડ્રેસ ઓર્ડર કર્યા હતા 899 rs ના શિપિંગ ચાર્જ 100 આપ્યા cod દ્વારા. પણ જયારે મેં ડ્રેસ ઓપન કર્યા તો અંદર થી 3 ના બદલે 2 ડ્રેસ અને એ પણ એવા ખરાબ જણે કોઈ પેરેલા હોય એવા. તો મારે એ ડ્રેસ પાછા આપવા છે પણ કોઈ એનો નંબર નથી તો મારે એ ડ્રેસ પાછા આપીન મારાં પૈસા પાછા લેઈ શકું. અને સપ્લાયર નો નંબર પણ નથી.

Order Number – #15552
—————————————————-

How to file a complaint against Fnzworld.In.delhi?

* Go to page
* Write Fnzworld.In.delhi in company name section and write your complaint in detail
* Enter your personal information (email will not be published)
* Get refund / replacement / damages from Fnzworld.In.delhi.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *